27 ડિસેમ્બરથી લગભગ 28-29 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું
-
ગુજરાત
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 ડિસેમ્બરથી લગભગ 28-29 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું
ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી બે દિવસ માવઠું થવાની સંભાવના વ્યક્ત…
Read More »