550 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 74
-
જાણવા જેવું
આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. આજે બુલિયન માર્કેટમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 70,550 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 74,080 રૂપિયા નોંધવામાં આવી છે.
જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના…
Read More »