6 અને 7 સપ્ટેમબરે સુરતથી 100 જેટલી વધારાની ST બસો દોડાવાશે.
-
ગુજરાત
સાતમ-આઠમના તહેવારોને લઇને સુરત ST વિભાગનો મુસાફરોને રાહત આપતો મહત્વનો નિર્ણય, 6 અને 7 સપ્ટેમબરે સુરતથી 100 જેટલી વધારાની ST બસો દોડાવાશે.
સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે, તહેવાર પર એસ.ટી બસોમાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. જેને પહોચી વળવા…
Read More »