6 લોકો હજુ ગુમ છે. 6 લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી હતી.
-
ગુજરાત
બોટાદમાં લાઠીદડ ગામ પાસે એક ઈકો કાર તણાઇ જેમાં બેને બચાવી લેવાયા છે , 6 લોકો હજુ ગુમ છે. 6 લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી હતી.
સોમવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે…
Read More »