7 અલગ – અલગ વિસ્તારોમાં 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ કરી તપાસ
-
ગુજરાત
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ગઈકાલે રાતે પોલીસ દ્વારા હાથ ધરાયું મેગા કોમ્બિંગ, 7 અલગ – અલગ વિસ્તારોમાં 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ કરી તપાસ.
રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસકર્મીઓને અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ એલર્ટ રહેવાની…
Read More »