દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ હવે આજે સવારથી શરૂ થયેલ મતગણતરીની વચ્ચે હવે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે. હાલની સ્થિતિએ જોઈએ તો ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. વિગતો મુજબ આમ આદમી પાર્ટી 26 સીટો પર આગળ છે તો ભાજપ 43 સીટો પર આગળ ચાલી રહી છે. અહીં એક વાત ખાસ નોંધનિય છે કે, દિલ્હીમાં …
Continue reading “દિલ્લીના દંગલમાં AAPને નિરાશા, ભાજપ 43 બેઠક પર આગળ , 70 બેઠકોના વલણ આવ્યા સામે ,”