BSE સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટ વધીને 78080 પર ટ્રેડ થઈ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. NSE નિફ્ટી લગભગ 50 પોઈન્ટ વધીને 23709 પર ટ્રેડ કરી રહ્યો છે

Back to top button