ED સમન્સ મુદે કેજરીવાલે અદાલતમાં હાજર થવા માટે ખાતરી આપ્યા બાદ હવે નવી રીટ કરી
-
બ્રેકીંગ ન્યુઝ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધે તેવા સંકેત , તા.16ના રોજ હાજર થવાનું સ્વીકાર્યુ હતું હવે ઉપલી અદાલતમાં રીટ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધે તેવા સંકેત છે. શરાબ ગોટાળામાં એન્ફોર્સમેન્ટ વિભાગના સમન્સ સામે તેઓએ અદાલતમાં આજે રીટ દાખલ…
Read More »