LPGના ભાવમાં સુધારો ઇન્ડિયન ઓઇલ દ્વારા જારી કરાયેલા નવા દર મુજબ આ સિલિન્ડર હવે દિલ્હીમાં ૧૮૦૩ રૂપિયામાં ઉપલબ્ધ થશે. ફેબ્રુઆરીમાં તેની કિંમત 1797 રૂપિયા હતી

Back to top button