RBI દેશમાં યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ (ULI) લાવવાની તૈયારી કરી રહી છે
-
જાણવા જેવું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)એ વિશ્વમાં ધૂમ મચાવી છે, ત્યારે હવે લોન ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે, RBI દેશમાં યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ (ULI) લાવવાની તૈયારી કરી રહી છે
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે તેના વિશે માહિતી શેર કરી અને જણાવ્યું કે તેનાથી કોને અને કેવી રીતે ફાયદો થશે? રિઝર્વ…
Read More »