TRP ગેમ ઝોન અગ્નિકાંડનો પડઘો પડ્યો
-
ગુજરાત
TRP ગેમ ઝોન અગ્નિકાંડનો પડઘો પડ્યો , રાજકોટ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ સેક્ટર-૨ ના સ્પે. કમિશ્નર બ્રજેશકુમાર ઝાની નિમણુંક : કચ્છ-ભુજના નાયબ પોલીસ મહાનિરીક્ષક મહેન્દ્ર બગડીયા અને વડોદરા જેલના એસપી જગદીશ બંગરવાને પણ રાજકોટમાં મુકાયા
TRP ગેમ ઝોન અગ્નિકાંડનો પડઘો પડ્યો છે. સવારે અમુક અધિકારીઓની બદલી આવ્યા બાદ હવે આઇપીએસ અધિકારીઓની બદલી આવી છે. રાજકોટ…
Read More »