UNમાં ભારતે પાકિસ્તાનની ટીકા કરી
-
દેશ-દુનિયા
UNમાં ભારતે પાકિસ્તાનની ટીકા કરી,પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે એ દેશમાં દર વર્ષે 1000 મહિલાઓનું શોષણ થાય છે
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં વાર્ષિક ચર્ચા દરમિયાન પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરીને ભારત વિરુદ્ધ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો. ભારતે પાકિસ્તાનના…
Read More »