UPI પેમેન્ટમાં એક દિવસમાં 1 લાખ રૂપિયાનું જ ટ્રાન્ઝેક્શન થતું હતું
-
જાણવા જેવું
UPI પેમેન્ટમાં એક દિવસમાં 1 લાખ રૂપિયાનું જ ટ્રાન્ઝેક્શન થતું હતું, પરંતુ હવે NPCI આરબીઆઇ સાથે મળીને ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે જે 10 જાન્યુઆરીથી લાગુ થશે.
નવા વર્ષ નિમિત્તે કેન્દ્ર સરકારે PhonePe, Paytm, Google Pay અને UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારાઓને સારા સમાચાર આપ્યા છે. હાલમાં પાનની…
Read More »