અમદાવાદના બાપુનગરમાં નાના બાળકોની બબાલમાં છરીઓ ઉછળતાં બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ બાપુનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Back to top button