અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં થયેલ વિદ્યાર્થીની હત્યાના શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ હત્યાના વિરોધમાં મણીનગરમાં અનેક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ અનેક સ્કૂલો દ્વારા પણ સ્કૂલ બંધ રાખી હતી. તેમજ મૃતકના પરિવારજનો દ્વારા આરોપી સગીર તેમજ સ્કૂલ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આજે વધુ …