“અમે કેનેડાના લોકોને કહ્યું કે આ ભારત સરકારની નીતિ નથી. જો તમારી પાસે કંઈ ખાસ છે તો જણાવો. અમે તે જોવા માટે તૈયાર છીએ
-
ભારત
એસ. જયશંકરનો ટ્રુડોને જવાબ ન્યૂયોર્કમાં ડિસ્કશન એટ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં બોલતા તેમણે જણાવ્યું, “અમે કેનેડાના લોકોને કહ્યું કે આ ભારત સરકારની નીતિ નથી. જો તમારી પાસે કંઈ ખાસ છે તો જણાવો. અમે તે જોવા માટે તૈયાર છીએ
વિદેશમંત્રી એસ જયશંકરે કેનેડાના પક્ષને ખાલિસ્તાની નેતા હરદીપ નિજ્જરની હત્યાના સંબંધમાં ખાસ જાણકારી આપવાનું આશ્વાસન આપ્યું. ન્યૂયોર્કમાં ડિસ્કશન એટ કાઉન્સિલ…
Read More »