અમેરિકા ઈરાન વિરુદ્ધ કોઈપણ આક્રમક કાર્યવાહીમાં ભાગ લેશે નહીં
-
વિશ્વ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકા ઈરાન વિરુદ્ધ કોઈપણ આક્રમક કાર્યવાહીમાં ભાગ લેશે નહીં ,
ઈરાને ઈઝરાયેલ સામે સીધો મોરચો ખોલીને યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ ડ્રોન અને મિસાઈલો છોડ્યા…
Read More »