ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ ચિંતાગ્રસ્ત બન્યા
-
જાણવા જેવું
દેશભરમાં 7 તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી આપણે ત્યાં ગુજરાતમાં 7 મે ના રોજ યોજાનાર છે, જોકે હવે કાળઝાળ ગરમી, ઉનાળુ વેકેશન અને સળંગ ત્રણ રજાઓનો સંજોગ સર્જાતાં નેતાઓ ચિંતાગ્રસ્ત બન્યા
લોકસભા ચૂંટણી ખરા ઉનાળે યોજાવાની હોય હવે રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. વાત જાણે એમ છે કે, દેશભરમાં 7…
Read More »