ઓમકારેશ્વરમાં નર્મદા નદીમાં ચાર યુવકો ડૂબ્યા: દુર્ઘટનાઓમાં અનેક લોકોના મોત
-
દેશ-દુનિયા
ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી ; અમદાવાદમાં પ્લેન ક્રેશ, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટના ,પૂણેમાં પુલ ધસી પડયો, મથુરામાં ખડક ખસી ગયો, ઓમકારેશ્વરમાં નર્મદા નદીમાં ચાર યુવકો ડૂબ્યા: દુર્ઘટનાઓમાં અનેક લોકોના મોત, કેટલાય ઘાયલ
અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાઓ બાદ માત્ર ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી દુર્ઘટનાઓ બની છે. અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર…
Read More »