ગુજરાત યુનિવર્સિટીને મળ્યા નવા કુલપતિ
-
ગુજરાત
ગુજરાત યુનિવર્સિટીને મળ્યા નવા કુલપતિ, હિમાંશુ પંડ્યાની ટર્મ પૂર્ણ થતાં નીરજા ગુપ્તાની કરાઈ પસંદગી
ગુજરાત યુનિવર્સિટીમાં હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકે ટર્મ પૂરી થતા નવા કુલપતિની નિમણૂંક કરાઈ છે. નીરજા ગુપ્તાને યુનિવર્સિટીના કુલપતિ બનવવામાં આવ્યા…
Read More »