ગુરૂવારથી તાપમાન વધવા લાગશે અને કયાંક 40 ડીગ્રીને આંબી જવાની શકયતા
-
જાણવા જેવું
ગુરૂવારથી તાપમાન વધવા લાગશે અને કયાંક 40 ડીગ્રીને આંબી જવાની શકયતા દર્શાવાતી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગરમી વહેલી શરૂ થઈ ગવાનો માહોલ કેટલાંક દિવસોથી હોય તેમ તાપમાન નોર્મલથી ઉંચુ જ રહે છે. આગામી બુધવાર સુધી…
Read More »