જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી એકાદ બે દિવસ છુટાછવાયા ઝાપટા પડશે
-
ગુજરાત
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.11 મે સુધીની આગાહી : તા.6 થી 9માં મુખ્ય વરસાદ – કુલ 1 થી 8 ઈંચ સુધી પાણી વરસી શકે : કરા પણ પડવાની શકયતા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભરઉનાળે કાળઝાળ ગરમી બાદ હવામાનપલ્ટો થયો છે અને અમુક ભાગોમાં છુટાછવાયો વરસાદ છે, ત્યારે આવતીકાલથી વરસાદનો વ્યાપ વધશે અને…
Read More » -
ગુજરાત
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી ; શનિવારથી ચાર દિવસ ફરી હીટવેવની આગાહી : તાપમાનનો પારો 43 થી 45 ડીગ્રીએ પહોંચશે ,
રાજકોટમાં બે દિવસથી તાપમાનમાં વધારા સાથે ભીષણ ગરમી પડી રહી છે. આજે અને કાલે મામુલી રાહત રહેશે. પરંતુ તા.26 ને…
Read More » -
ગુજરાત
રાજકોટ-સૌરાષ્ટ3-ગુજરાતમાં બે-ત્રણ દિવસ ઠંડીનો ચમકારો અનુભવ્યા બાદ હવે તાપમાન વધવા લાગ્યું . હવે રવિવારથી તાપમાનમાં વધુ બે ડીગ્રીનો વધારો થવાની ાગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.
રાજકોટ-સૌરાષ્ટ3-ગુજરાતમાં બે-ત્રણ દિવસ ઠંડીનો ચમકારો અનુભવ્યા બાદ હવે તાપમાન વધવા લાગ્યું છે. હવે રવિવારથી તાપમાનમાં વધુ બે ડીગ્રીનો વધારો થવાની, મહત્તમ…
Read More » -
ગુજરાત
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી એકાદ બે દિવસ છુટાછવાયા ઝાપટા પડશે
સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં ચોમાસાના નવા રાઉન્ડમાં લાંબો બે્રક સર્જાયા બાદ ગત સપ્તાહમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં…
Read More »