જે હાલમાં દેશના મોટાભાગમાં ફેલાયો છે.
-
આરોગ્ય સમાચાર
ચોમાસા દરમ્યાન સરકારના ઈન્ફલુએન્ઝા ટ્રેકરે ફરી એકવાર એચ3એન2 સંક્રમણનું એલર્ટ આપ્યુ છે. આ ઋતુજન્ય ઈન્ફલુએન્ઝા એચ1એન1નો પેટા પ્રકાર છે, જે હાલમાં દેશના મોટાભાગમાં ફેલાયો છે.
સતત અને ઝડપથી બદલી રહેલા હવામાનમાં મોટી સંખ્યામાં લોકો શરદી-ઉધરસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો કે નવો ઈન્ફલુએન્ઝા ફેલાવાના…
Read More »