નબળાઈના કારણે હોસ્પિટલે ખસેડાયા ; મુકેશ અને અનિલ અંબાણી હોસ્પિટલે પહોંચ્યા
-
જાણવા જેવું
91 વર્ષીય કોકિલાબેનને શારીરિક અસંતુલન, નબળાઈના કારણે હોસ્પિટલે ખસેડાયા ; મુકેશ અને અનિલ અંબાણી હોસ્પિટલે પહોંચ્યા ,
રિલાયન્સ સમૂહના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણીની અચાનક તબિયત બગડતા તેમને એચ.એન.રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જયાં તેમની…
Read More »