નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું હતું
-
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના થાણેમાં એક મોટી દુર્ઘટના ઘટી છે , નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું હતું, આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે
મળતી માહિતી મુજબ હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. સ્થળ પર સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી…
Read More »