પ્લેન ક્રેશ થયા બાદ તેમાં બ્લાસ્ટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું.
-
ગુજરાત
અમરેલીમાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે ; ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું, પ્લેન ક્રેશ થયા બાદ તેમાં બ્લાસ્ટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું.
અમરેલીમાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. જિલ્લાના ગિરિયા રૉડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું, પ્લેન ક્રેશ થયા…
Read More »