ઉત્તર ગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચિત ચહેરામાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્ચા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા સામે મોરચો ખોલ્યો છે અને જેલભરો આંદોલનની જાહેરાત કરી છે. ગેનીબેનનો આક્ષેપ છે કે, SP રાજકીય ઈશારે કોંગ્રેસના કાર્યકરો અને પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. એવામાં હવે તેઓ …
Continue reading “બનાસકાંઠાના SP સામે ગેનીબેન ઠાકોરે બાંયો ચડાવી, જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી”