ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સ્ટેજ પરથી સી.આર પાટીલે કહ્યું કે
-
ગુજરાત
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સ્ટેજ પરથી સી.આર પાટીલે કહ્યું કે, તમે ભલે 65 હજાર મતે જીત્યા પણ એ તમારી નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાકાતથી જીત્યા છો
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મંગળવારે સુરેન્દ્રનગરમાં પણ ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.…
Read More »