મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના બે ઝટકા
-
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના બે ઝટકા , ભૂકંપનો પહેલો ઝટકો સવારે 6.8 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી. ત્યાં જ ભૂકંપનો બીજો ઝટકો સવારે 6.19 મિનિટ પર નોંધાયો હતો.
મહારાષ્ટ્રના હિંગોલીમાં ગુરૂવારે એક બાદ એક સતત બે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા લગભગ 10 મિનિટના અંતર પર આવ્યા…
Read More »