મંગળવારે મુંબઈ અને થાણે શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને અંધેરી, વિલે પાર્લે, સાંતાક્રુઝ, ખાર અને બાંદ્રા જેવા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ બીકેસી, કુર્લા, ચેમ્બુર, ઘાટકોપર અને ભાંડુપમાં પણ વરસાદ સતત ચાલુ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી ગઈ છે. આ …
Continue reading “મુંબઈમાં રેડ એલર્ટ ; અનેક વિસ્તારો થશે જળમગ્ન, IMDએ આપી અપડેટ ,”