રાજકોટ ખાતે આવેલ મારવાડી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીએ અન્ય એક વિદ્યાર્થીનીનો સ્નાન કરતા સમયનો વીડિયો બનાવી લેતા વિદ્યાર્થીનીઓ વચ્ચે બબાલ થવા પામી હતી
-
ગુજરાત
રાજકોટમાં શિક્ષાનાં મંદિરમાં ફરી વિદ્યાર્થીનીઓનાં ધતિંગ સામે આવ્યા , રાજકોટ ખાતે આવેલ મારવાડી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીએ અન્ય એક વિદ્યાર્થીનીનો સ્નાન કરતા સમયનો વીડિયો બનાવી લેતા વિદ્યાર્થીનીઓ વચ્ચે બબાલ થવા પામી હતી ,
રાજકોટમાં શિક્ષાનાં મંદિરમાં ફરી વિદ્યાર્થીનીઓનાં ધતિંગ સામે આવ્યા છે. જેમાં રાજકોટ ખાતે આવેલ મારવાડી યુનિવર્સિટીમાં અનેક જગ્યાએથી ભણવા માટે યુવક-યુવતીઓ…
Read More »