વાવેતર અને શિક્ષણ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવાની છે.
-
ગુજરાત
ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રિમંડળની મહત્વપૂર્ણ બેઠક ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં વરસાદ, વાવેતર અને શિક્ષણ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવાની છે.
આ બેઠકમાં શાળા પ્રવેશોત્સવને લઈને પણ ચર્ચા થશે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ જે અનુભવ્યા અને…
Read More »