વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થયા બાદ મેટાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મેટાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે માફી માગીએ છીએ કે યુઝર્સને આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’ નોંધનયી છે કે, વિશ્વભરમાં મંગળવારે (11 ડિસેમ્બર 2024) લગભગ 11:30 વાગ્યાથી, …