શુક્રવારે (6 ડિસેમ્બર) સોનાના ભાવમાં વધારો
-
જાણવા જેવું
શુક્રવારે (6 ડિસેમ્બર) સોનાના ભાવમાં વધારો , 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,500 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 78,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે
આજે શુક્રવારે (6 ડિસેમ્બર) સોનાના ભાવમાં વધારો થયો છે. ગુરુવારની સરખામણીમાં સોના-ચાંદીના ભાવમાં 150 રૂપિયાનો વધારો થયો છે. 22 કેરેટ…
Read More »