સેન્સેક્સ 61.44 પોઈન્ટના વધારા સાથે 78
-
ઈકોનોમી
શુક્રવારે સેન્સેક્સની 30 માંથી 21 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા, સેન્સેક્સ 61.44 પોઈન્ટના વધારા સાથે 78,119.60 પોઈન્ટ પર ખુલ્યો. આ તરફ NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 46.15 પોઈન્ટના વધારા સાથે 23,649.50 પોઈન્ટ પર ખુલ્યો
આજે એટલે કે શુક્રવારે ભારતીય શેરબજાર સંપૂર્ણપણે ફ્લેટ શરૂઆત કરી છે. સપ્તાહના છેલ્લા દિવસે BSE સેન્સેક્સ 61.44 પોઈન્ટના વધારા સાથે…
Read More »