ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 9 August 2023

કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ  (અ.લ.ઈ.)   આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે. વ્યવસાયમાં ધનલાભ થાય.  માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય.

વૃષભ (બ.વ.ઉ.)  આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક પરેશાની જણાશે. કામમાં વધારે મહેનત કરવી પડશે.  ધંધામાં સામાન્ય ફાયદો જણાશે.  નાણાકીય તંગી અનુભવશો.

મિથુન  (ક.છ.ઘ.)  આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે. મોટા માણસોની ઓળખાણથી લાભ થાય. પરેશાનીઓમાંથી મુક્તિ મળે. ધંધામાં નવી આવક મળે.

કર્ક (ડ.હ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા કામકાજથી લાભ થાય. નજીકના સંબંધીથી સહયોગ મળશે. પ્રમોશન  અથવા પગાર વધારાની તકો મળે. ધંધાકીય આવકમાં વધારો જણાશે.

સિંહ (મ.ટ.)  આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં વ્યવહારું બનો.  ધીરજથી કામની શરૂઆત કરવી. પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે. માનસિક તનાવ જણાય.

કન્યા (પ.ઠ.ણ.)  આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે.  સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે.  સંતાનોથી સારો લાભ જણાશે. નાના-મોટા રોકાણ માટે સાચવવું.

તુલા (ર.ત.)  આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અગત્યના કામને પ્રાધાન્ય આપો. રોજગાર માટે નવી તકો વિચારો.  બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો. મહેનત કરશો તો સારું ફળ મળશે.

વૃશ્ચિક (ન.ય.)  આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે.  શેરબજારમાં સારો લાભ થશે.  વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)  આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાન વિષયક તકલીફ જણાય.  મહત્વના કામમાં વિલંબ સૂચવાય.  સ્વાસ્થ્ય બાબતે સાચવવું. વ્યવસાયમાં નવી તકો મળશે.

મકર (ખ.જ.)  આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધાર્મિક કામકાજમાં રુચિ વધે.  માનસિક બેચેની રહ્યા કરે.  નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. ઘરમાં સામાન્ય અશાંતિ જણાય.

કુંભ (ગ.શ.ષ.સ.)  આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવડતના ઉપયોગથી લાભ થાય.  આર્થિક બાબતોમાં નવી તકો મળે. ધારેલા કામકાજમાં સફળતા મળે. વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે.

મીન  (દ.ચ.ઝ.થ.)  આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ અનુભવશો. ધન સંબંધી ચિંતા અનુભવશો.  ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું. કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે.

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button